Thursday, August 20, 2009

મારી ગુજરાતી કવિતાઓ

===
558
======
પ્રાર્થના !
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
=======================
હોય,હશે,થાય, હરિ ઈચ્છા બળવાન.
સાંભળી સાંભળી ફૂટી ગયા આ કાન.
આપ એવો ગુરુ, ઠીક ચલાવે વહાણ.
નહિતર બોલાવી લે મને મૂળ સ્થાન.
=======================

No comments:

Post a Comment